GU/710915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - મોમ્બાસા]]
[[Category:GU/અમૃત બિંદુ - મોમ્બાસા]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોમ્બાસામાં અમૃત બિંદુ બોલે છે|710913|GU/720118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જયપુરમાં અમૃત બિંદુ બોલે છે|720118}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710915SB-MOMBASA_ND_01.mp3</mp3player>|
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710915SB-MOMBASA_ND_01.mp3</mp3player>|
:નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન
:નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન
Line 8: Line 11:
:પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી
:પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી
:([[Vanisource:SB 7.7.34|શ્રી.ભા. ૭.૭.૩૪]])
:([[Vanisource:SB 7.7.34|શ્રી.ભા. ૭.૭.૩૪]])
"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તે રડવા માંડશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો."|Vanisource:710915 - Lecture SB 07 Canto - Mombasa|710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા}}
"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તેને આંસુ આવશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો."|Vanisource:710915 - Lecture SB 07 Canto - Mombasa|710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા}}

Latest revision as of 11:05, 21 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન
વિર્યાણી લીલા તનુભી: કૃતાની
યદાતિહર્ષોત્પુલકાશ્રુ ગદગદમ
પ્રોત્કંઠ ઉદગાયતી રૌતી નૃત્યતી
(શ્રી.ભા. ૭.૭.૩૪)

"આ રીતે, જેમ તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે, પછી ફક્ત નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાનથી, ફક્ત કૃષ્ણની લીલાઓ સાંભળવાથી, તરત જ તે ઉત્કંઠાથી ભરાઈ જશે અને તેને આંસુ આવશે. આ લક્ષણો છે. નિષમ્ય કર્માણી ગુણાન અતુલ્યાન, વિર્યાણી લીલા તનુભી: કૃતાની. વિર્યાન લીલા: 'ઓહ, કૃષ્ણ કેટલા બધા રાક્ષસોને મારે છે, કૃષ્ણ ગોપીઓ સાથે નૃત્ય કરે છે, કૃષ્ણ તેમના ગોપાળો સાથે રમે છે, કૃષ્ણ ત્યાં જાય છે,' આ લીલા, સ્મરણમ. કૃષ્ણ પુસ્તક મતલબ કૃષ્ણના આ બધા કાર્યોને યાદ કરવા. ફક્ત કૃષ્ણ પુસ્તકને વારંવાર વાંચવાથી, તમે દિવ્ય પદના પૂર્ણ સ્તર પર આવો છો."

710915 - ભાષણ શ્રી.ભા. સ્કંધ ૭ - મોમ્બાસા