GU/720119 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જયપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:12, 21 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો ફક્ત તે પ્રયાસ કરવામાં આવે કે કેવી રીતે પરમ ભગવાનનો મહિમા ગાન કરવો. તે એક તથ્ય છે. તેનો ફરક નથી પડતો કે શું તે યોગ્ય ભાષામાં લખાયેલું છે કે નહીં. જો સમસ્ત વિચારનું લક્ષ્ય છે પરમ ભગવાનનો મહિમા ગાન કરવું, તો નામાની અનંતસ્ય યશો અંકિતાની યત ગૃણન્તી ગાયન્તિ શૃણ્વન્તિ સાધવ:. તો પછી આ બધી ખામી હોવા છતાં, જેઓ વાસ્તવમાં સાધુ છે, ભક્ત છે, તેઓ તેને સાંભળે છે; કારણકે એક માત્ર પ્રયાસ છે ભગવાનનો મહિમાગાન કરવું. શૃણ્વન્તિ ગાયન્તિ ગૃણન્તી."
720119 - વાર્તાલાપ - જયપુર‎