GU/720521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 01:26, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પુરુષ માટે સ્ત્રીને ખુશ કરવી તે આનંદની વસ્તુ છે. તેનું મૂળ રૂપે સર્જન થયેલું છે. રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિર આહ્લાદીની શક્તિ: આ રાધા કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો મૂળ રૂપે છે. રાધારાણી, સ્ત્રી સમકક્ષ, તેઓ આહ્લાદીની શક્તિનું પ્રાકટ્ય છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આનંદની શક્તિ."
720521 - ભાષણ - લોસ એંજલિસ