GU/720529 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720529SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"'મારા પ્રિય ભગવાન, હું મારા માટે ચિંતિત નથી, કારણકે મારી પાસે વસ્તુ છે. મને કોઈ સમસ્યા નથી કે કેવી રીતે આ અજ્ઞાનને પાર કરવું કે કેવી રીતે વૈકુંઠ જવું કે મુક્ત બનવું. આ સમસ્યાઓનું સમાધાન આવી ગયું છે.' શા માટે? કેવી રીતે સમાધાન થયેલી છે? ત્વદ વીર્ય ગાયન મહામૃત મગ્ન ચિત્ત: 'કારણકે હું હમેશા તમારી લીલાઓના ગુણગાન કરવામાં પ્રવૃત્ત છું, તેથી મારી સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે.' તો તમારી સમસ્યા શું છે? સમસ્યા છે શોચે: 'હું પસ્તાવો કરું છું', શોચે તતો વિમુખ ચેતસ:, 'તે લોકો તમને પ્રતિકૂળ છે. તમને પ્રતિકૂળ થવાથી, તેઓ બહુ જ મહેનત કરી રહ્યા છે', માયા સુખાય, 'કહેવાતી ખુશી માટે, આ ધૂર્તો. તો હું ફક્ત તેમના માટે પસ્તાવો કરું છું'. આ આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે. જે વ્યક્તિ કૃષ્ણના ચરણ કમળની શરણ લીધી છે, તેને કોઈ સમસ્યા નથી. પણ તેની એક માત્ર સમસ્યા છે કે કેવી રીતે આ ધૂર્તો, કે જે કૃષ્ણને ભૂલીને ફક્ત પરિશ્રમ કરી રહ્યો છે, તેમનો ઉદ્ધાર કેવી રીતે કરવો. તે સમસ્યા છે."|Vanisource:720529 - Lecture SB 02.03.11-12 - Los Angeles|720529 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૧૧-૧૨ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720526 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720526|GU/720604 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ મેક્સિકોમાં અમૃત બિંદુ બોલે છે|720604}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720529SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"'મારા પ્રિય ભગવાન, હું મારા માટે ચિંતિત નથી, કારણકે મારી પાસે વસ્તુ છે. મને કોઈ સમસ્યા નથી કે કેવી રીતે આ અજ્ઞાનને પાર કરવું કે કેવી રીતે વૈકુંઠ જવું કે મુક્ત બનવું. આ સમસ્યાઓનું સમાધાન આવી ગયું છે.' શા માટે? કેવી રીતે સમાધાન થયેલી છે? ત્વદ વીર્ય ગાયન મહામૃત મગ્ન ચિત્ત: 'કારણકે હું હમેશા તમારી લીલાઓના ગુણગાન કરવામાં પ્રવૃત્ત છું, તેથી મારી સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે.' તો તમારી સમસ્યા શું છે? સમસ્યા છે શોચે: 'હું પસ્તાવો કરું છું', શોચે તતો વિમુખ ચેતસ:, 'તે લોકો તમને પ્રતિકૂળ છે. તમને પ્રતિકૂળ થવાથી, તેઓ બહુ જ મહેનત કરી રહ્યા છે', માયા સુખાય, 'કહેવાતી ખુશી માટે, આ ધૂર્તો. તો હું ફક્ત તેમના માટે પસ્તાવો કરું છું'. આ આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે. જે વ્યક્તિ કૃષ્ણના ચરણ કમળની શરણ લીધી છે, તેને કોઈ સમસ્યા નથી. પણ તેની એક માત્ર સમસ્યા છે કે કેવી રીતે આ ધૂર્તો, કે જે કૃષ્ણને ભૂલીને ફક્ત પરિશ્રમ કરી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કેવી રીતે કરવો. તે સમસ્યા છે."|Vanisource:720529 - Lecture SB 02.03.11-12 - Los Angeles|720529 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૧૧-૧૨ - લોસ એંજલિસ}}

Latest revision as of 11:55, 21 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"'મારા પ્રિય ભગવાન, હું મારા માટે ચિંતિત નથી, કારણકે મારી પાસે વસ્તુ છે. મને કોઈ સમસ્યા નથી કે કેવી રીતે આ અજ્ઞાનને પાર કરવું કે કેવી રીતે વૈકુંઠ જવું કે મુક્ત બનવું. આ સમસ્યાઓનું સમાધાન આવી ગયું છે.' શા માટે? કેવી રીતે સમાધાન થયેલી છે? ત્વદ વીર્ય ગાયન મહામૃત મગ્ન ચિત્ત: 'કારણકે હું હમેશા તમારી લીલાઓના ગુણગાન કરવામાં પ્રવૃત્ત છું, તેથી મારી સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે.' તો તમારી સમસ્યા શું છે? સમસ્યા છે શોચે: 'હું પસ્તાવો કરું છું', શોચે તતો વિમુખ ચેતસ:, 'તે લોકો તમને પ્રતિકૂળ છે. તમને પ્રતિકૂળ થવાથી, તેઓ બહુ જ મહેનત કરી રહ્યા છે', માયા સુખાય, 'કહેવાતી ખુશી માટે, આ ધૂર્તો. તો હું ફક્ત તેમના માટે પસ્તાવો કરું છું'. આ આપણો વૈષ્ણવ સિદ્ધાંત છે. જે વ્યક્તિ કૃષ્ણના ચરણ કમળની શરણ લીધી છે, તેને કોઈ સમસ્યા નથી. પણ તેની એક માત્ર સમસ્યા છે કે કેવી રીતે આ ધૂર્તો, કે જે કૃષ્ણને ભૂલીને ફક્ત પરિશ્રમ કરી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કેવી રીતે કરવો. તે સમસ્યા છે."
720529 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૧૧-૧૨ - લોસ એંજલિસ