GU/720901 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ વૃંદાવન]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720817 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720817|GU/720908 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પિટ્સબર્ગમાં અમૃત બિંદુ બોલે છે|720908}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720901IN-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"કૃષ્ણને ઘણા નામો છે, નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ ([[Vanisource:CC Antya 20.16|શિક્ષાષ્ટક ૨]]). તો બધા જ નામોમાં બે નામ બહુ જ મહત્વના છે: રામ અને કૃષ્ણ. તેથી હરે કૃષ્ણ મંત્રમાં, રામ અને કૃષ્ણ છે, અને કૃષ્ણની શક્તિ હરે. તો શાસ્ત્રમાં તે કહ્યું છે કે વિષ્ણુના એક હજાર નામ... વિષ્ણુના એક હજાર નામો હોય છે, વિષ્ણુસહસ્ત્રનામ. જો વ્યક્તિ વિષ્ણુનું નામ એક હજાર વાર જપ કરે - તે એક વાર રામ નામ બરાબર હોય છે. અને ત્રણ વાર રામના નામનો જપ એક 'કૃષ્ણ' બરાબર હોય છે. તેથી આપણે હરે કૃષ્ણ જપનો લાભ લેવો જોઈએ. જોકે કૃષ્ણના ઘણા નામો છે, 'કૃષ્ણ' મુખ્ય નામ છે, અને ભગવાન ચૈતન્યે જપ કર્યો હતો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."|Vanisource:720901 - Lecture Initiation - New Vrindaban, USA|720901 - દિક્ષા ભાષણ, ન્યુ વૃંદાવન, અમેરિકા}}

Latest revision as of 01:35, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને ઘણા નામો છે, નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ (શિક્ષાષ્ટક ૨). તો બધા જ નામોમાં બે નામ બહુ જ મહત્વના છે: રામ અને કૃષ્ણ. તેથી હરે કૃષ્ણ મંત્રમાં, રામ અને કૃષ્ણ છે, અને કૃષ્ણની શક્તિ હરે. તો શાસ્ત્રમાં તે કહ્યું છે કે વિષ્ણુના એક હજાર નામ... વિષ્ણુના એક હજાર નામો હોય છે, વિષ્ણુસહસ્ત્રનામ. જો વ્યક્તિ વિષ્ણુનું નામ એક હજાર વાર જપ કરે - તે એક વાર રામ નામ બરાબર હોય છે. અને ત્રણ વાર રામના નામનો જપ એક 'કૃષ્ણ' બરાબર હોય છે. તેથી આપણે હરે કૃષ્ણ જપનો લાભ લેવો જોઈએ. જોકે કૃષ્ણના ઘણા નામો છે, 'કૃષ્ણ' મુખ્ય નામ છે, અને ભગવાન ચૈતન્યે જપ કર્યો હતો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."
720901 - દિક્ષા ભાષણ, ન્યુ વૃંદાવન, અમેરિકા