GU/720908 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પિટ્સબર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જીવનની ૮૪,૦૦,૦૦૦ યોનીઓમાથી, આપણે સભ્ય મનુષ્યો બહુ જ ઓછા છીએ. પણ બીજા, તેમની સંખ્યા બહુ જ મોટી છે. જેમ કે પાણીમાં: જલજા નવ લક્ષાણી (પદ્મ પુરાણ). પાણીમાં ૯,૦૦,૦૦૦ જીવન યોનીઓ હોય છે. સ્થાવરા લક્ષ વીંશતી: અને ૨૦,૦૦,૦૦૦ જીવન યોનીઓ વનસ્પતિ રાજ્યમાં હોય છે, છોડો અને વૃક્ષો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વીંશતી, કૃમયો રુદ્ર સાંખ્યય: અને જીવાણુઓ, તેમની ૧૧,૦૦,૦૦૦ પ્રકારની યોનીઓ છે. કૃમયો રુદ્ર સાંખ્યય: પક્ષિણામ દસ લક્ષણમ: અને પક્ષીઓ, તેઓ ૧૦,૦૦,૦૦ પ્રકારના છે. પછી પશુઓ, પાશવ: ત્રિમ્સ લક્ષાણી, ૩૦,૦૦,૦૦૦ પ્રકારના પ્રાણીઓ, ચાર પગ વાળા. અને ચતુર લક્ષાણી માનુષ:, અને મનુષ્યો, ૪,૦૦,૦૦૦ પ્રકારના છે."
720908 - ભાષણ ભ.ગી. ૨.૧૩ - પિટ્સબર્ગ