GU/720929 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 1: Line 1:
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720929SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક સૃષ્ટિની રચનાની કોઈ જરૂર હતી નહીં. અમુક ધૂર્તોએ પ્રશ્ન કર્યો હતો કે 'શા માટે ભગવાને આ દુ:ખમય દુનિયાની રચના કરી' પણ તમારે જોઈતું હતું; તેથી ભગવાને તમને આપ્યું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ ([[Vanisource:BG 4.11|ભ.ગી. ૪.૧૧]]). કૃષ્ણ કહે છે. કૃષ્ણ બહુ જ દયાળુ છે. તમારે આવી વસ્તુ જોઈતી હતી. તે જ ઉદાહરણ, જેલ. જેલ, સરકાર પ્રચાર નથી કરતી, 'મહેરબાની કરીને, તમે બધા સજજનો અને નારીઓ, અહી આવો'. ના. તમે જાઓ છો. તમે જાઓ છો. તેવી જ રીતે, આ ભૌતિક દુનિયાની રચના તમારા માટે કરવામાં આવી છે કારણકે તમને તે જોઈતું હતું. અને અહી તમે આશા ના રાખી શકો..., જેવુ તમે જેલમાં બહુ જ આરામથી રહેવાની આશા ના રાખી શકો... કારણકે છેવટે, તે જેલ છે. ત્યાં ભારે દુ:ખ હશે જ જેથી તમે ફરીથી ના આવો."|Vanisource:720929 - Lecture SB 01.03.24 - Los Angeles|720929 - ભાષણ શ્રી.ભા. ૧.૩.૨૪ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720920 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|720920|GU/721001 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|721001}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720929SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ ભૌતિક સૃષ્ટિની રચનાની કોઈ જરૂર હતી નહીં. અમુક ધૂર્તોએ પ્રશ્ન કર્યો હતો કે 'શા માટે ભગવાને આ દુ:ખમય દુનિયાની રચના કરી' પણ તમારે જોઈતું હતું; તેથી ભગવાને તમને આપ્યું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ ([[Vanisource:BG 4.11 (1972)|ભ.ગી. ૪.૧૧]]). કૃષ્ણ કહે છે. કૃષ્ણ બહુ જ દયાળુ છે. તમારે આવી વસ્તુ જોઈતી હતી. તે જ ઉદાહરણ, જેલ. જેલ, સરકાર પ્રચાર નથી કરતી, 'મહેરબાની કરીને, તમે બધા સજજનો અને નારીઓ, અહી આવો'. ના. તમે જાઓ છો. તમે જાઓ છો. તેવી જ રીતે, આ ભૌતિક દુનિયાની રચના તમારા માટે કરવામાં આવી છે કારણકે તમને તે જોઈતું હતું. અને અહી તમે આશા ના રાખી શકો..., જેવુ તમે જેલમાં બહુ જ આરામથી રહેવાની આશા ના રાખી શકો... કારણકે છેવટે, તે જેલ છે. ત્યાં ભારે દુ:ખ હશે જ જેથી તમે ફરીથી ના આવો."|Vanisource:720929 - Lecture SB 01.03.24 - Los Angeles|720929 - ભાષણ શ્રી.ભા. ૧.૩.૨૪ - લોસ એંજલિસ}}

Latest revision as of 01:36, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક સૃષ્ટિની રચનાની કોઈ જરૂર હતી નહીં. અમુક ધૂર્તોએ પ્રશ્ન કર્યો હતો કે 'શા માટે ભગવાને આ દુ:ખમય દુનિયાની રચના કરી' પણ તમારે જોઈતું હતું; તેથી ભગવાને તમને આપ્યું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ (ભ.ગી. ૪.૧૧). કૃષ્ણ કહે છે. કૃષ્ણ બહુ જ દયાળુ છે. તમારે આવી વસ્તુ જોઈતી હતી. તે જ ઉદાહરણ, જેલ. જેલ, સરકાર પ્રચાર નથી કરતી, 'મહેરબાની કરીને, તમે બધા સજજનો અને નારીઓ, અહી આવો'. ના. તમે જાઓ છો. તમે જાઓ છો. તેવી જ રીતે, આ ભૌતિક દુનિયાની રચના તમારા માટે કરવામાં આવી છે કારણકે તમને તે જોઈતું હતું. અને અહી તમે આશા ના રાખી શકો..., જેવુ તમે જેલમાં બહુ જ આરામથી રહેવાની આશા ના રાખી શકો... કારણકે છેવટે, તે જેલ છે. ત્યાં ભારે દુ:ખ હશે જ જેથી તમે ફરીથી ના આવો."
720929 - ભાષણ શ્રી.ભા. ૧.૩.૨૪ - લોસ એંજલિસ