GU/721023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721023SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ચેતનામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેનો અર્થ કે તેના પાત્રમાં બધા સારા ગુણો દેખાશે. તે વ્યવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. આ છોકરાઓની જેમ જ આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ પણ છે. આ કૃષ્ણ ચેતનામાં લીધાં છે, ફક્ત જુઓ કે તેમની ખરાબ ટેવ કેવી રીતે પૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. તમે વ્યવહારીક જુઓ. તમે વ્યવહારીક જુઓ. આ યુવાન છોકરા છોકરીઓ, તેઓએ મને ક્યારેય પૂછ્યું નહીં કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ ', અથવા' હું સિગરેટનું પેકેટ ખરીદીશ. ' હું પીવું પડશે '. ના. આ વ્યવહારિક છે. અને દરેક જણ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાય છે, અને... મને શરૂઆતથી ખબર નથી હોતી કે તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાય છે કે કેમ. પરંતુ ખરેખર તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેઓ એકદમ છોડી દે છે. તેઓ ચા, ક coffeeફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વેરે ગુઆસ તત્ર સમસેતે ... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, તે જ સમયે ધૂમ્રપાન કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે. "|Vanisource:721023 - Lecture SB 01.02.12 - Vrndavana|721023 - ભાષણ શ્રી ભ ૦૧.૦૨.૧૨ - વૃંદાવન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/721012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મનીલામાં અમૃત બિંદુ બોલે છે|721012|GU/721024 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|721024}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/721023SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ છે કે તેના ચારિત્ર્યમાં બધા સારા ગુણો દેખાશે. તે વ્યાવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. જેમ કે છોકરાઓ, આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ જેમણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, જરા જુઓ કે તેમની ખરાબ ટેવો કેવી રીતે સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે સુરા:. બધા જ સારા ગુણો વિકસિત થશે. તમે વ્યવહારીક રીતે જુઓ. આ યુવાન છોકરાઓ અને છોકરીઓ, તેમણે ક્યારેય મને કહ્યું નથી કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ', અથવા' હું સિગરેટનું એક પેકેટ ખરીદીશ. હું દારૂ પીશ'. ના. આ વ્યવહારિક છે. અને દરેક વ્યક્તિ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાયેલા છે, અને... હું જાણતો નથી કે શું શરૂઆતથી જ તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાયલા છે કે નહીં. પરંતુ વાસ્તવમાં તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેમણે એકદમ છોડી દીધું છે. તેઓ ચા, કોફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, સાથે સાથે ધૂમ્રપાન પણ કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે."|Vanisource:721023 - Lecture SB 01.02.12 - Vrndavana|721023 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - વૃંદાવન‎}}

Latest revision as of 05:49, 22 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ એક લક્ષણ છે કે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. તેનો અર્થ છે કે તેના ચારિત્ર્યમાં બધા જ સારા ગુણો દેખાશે. તે વ્યાવહારિક છે. કોઈપણ પરીક્ષણ કરી શકે છે. જેમ કે આ છોકરાઓ, આ છોકરીઓ, યુરોપિયન, અમેરિકન છોકરાઓ અને છોકરીઓ જેમણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, જરા જુઓ કે તેમની ખરાબ ટેવો કેવી રીતે સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે સુરા:. બધા જ સારા ગુણો વિકસિત થશે. તમે વ્યવહારીક રીતે જુઓ. આ યુવાન છોકરાઓ અને છોકરીઓ, તેમણે ક્યારેય મને કહ્યું નથી કે 'મને થોડા પૈસા આપો. હું સિનેમા જઇશ', અથવા' હું સિગરેટનું એક પેકેટ ખરીદીશ. હું દારૂ પીશ'. ના. આ વ્યવહારિક છે. અને દરેક વ્યક્તિ જાણે છે કે તેમના જન્મથી જ, તેઓ માંસ ખાવા માટે ટેવાયેલા છે, અને... હું જાણતો નથી કે શું શરૂઆતથી જ તેઓ માદક પદાર્થ લેવા માટે ટેવાયલા છે કે નહીં. પરંતુ વાસ્તવમાં તેઓ આ બાબતોમાં ટેવાયેલા હતા, પરંતુ તેમણે એકદમ છોડી દીધું છે. તેઓ ચા, કોફી, સિગરેટ, કંઈપણ પીતા નથી. સર્વૈર ગુણૈસ તત્ર સમાસતે... આ કસોટી છે. માણસ ભક્ત બની ગયો છે, સાથે સાથે ધૂમ્રપાન પણ કરે છે - આ હાસ્યાસ્પદ છે. આ હાસ્યાસ્પદ છે."
721023 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - વૃંદાવન‎