GU/730828 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730828SB-LONDON_ND_01.mp3</mp3player>|"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઓશધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઓશધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા."|Vanisource:730828 - Lecture SB 01.10.05 - London|730828 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૫ - લંડન}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|730827|GU/730829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|730829}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730828SB-LONDON_ND_01.mp3</mp3player>|"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઔષધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઔષધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા."|Vanisource:730828 - Lecture SB 01.10.05 - London|730828 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૫ - લંડન}}

Latest revision as of 07:33, 22 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહી તમારે સમજવું પડે કે નદી, દરિયો, પર્વતો અને વૃક્ષો અને લતાઓ, તેઓ તમારી ખૂબ જ નિયમિતપણે સેવા કરશે, જો તમે કૃષ્ણના આજ્ઞાકારી હોવ તો. આ પદ્ધતિ છે. ફલંતી ઔષધય: અત્યારે આપણે જાણતા નથી. જેવા આપણે રોગગ્રસ્ત થઈએ છીએ આપણે ડોક્ટર અથવા દવાની દુકાન પાસે જઈએ છીએ. પણ વનમાં, બધી જ ઔષધીઓ હોય છે. બધી જ ઔષધીઓ હોય છે. ફક્ત તમારે જાણવું પડે કે કઈ વનસ્પતિ કયા પ્રકારના રોગ માટે છે. ફલંતી ઔષધય: સર્વા:, અને કામમ અન્વૃતુ તસ્ય વૈ. અને ઋતુઓના બદલાવ પ્રમાણે, તમને ફળો મળશે, ફૂલો મળશે અને ઔષધીઓ અને બધુ જ. મહારાજ યુધિષ્ઠિરના સમય દરમ્યાન પ્રકૃતિ દ્વારા બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી કારણકે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેમણે તેમના રાજ્યમાં બધા જ નાગરિકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી રાખ્યા હતા."
730828 - ભાષણ શ્રી.ભા. ૧.૧૦.૫ - લંડન