GU/730921b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:38, 28 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભક્તો, તેઓ પણ એટલા શક્તિશાળી છે કે ભગવાનના પવિત્ર નામનો જપ કરવાથી તેઓ સર્વશક્તિમાન ભગવાનને તે સ્થાન પર અવતરિત કરે છે. તેથી ભક્તિવિનોદ ઠાકુરનું નિવેદન છે કે યે દિને ગૃહેતે ભજન દેખી, સે દિન ગૃહેતે ગોલોક ભાય... તો આપણે આપણા ઘરને પણ વૈકુંઠમાં બદલી શકીએ છીએ. આપણે આપણું ઘર બદલી શકીએ છીએ. તે મુશ્કેલ નથી. કારણ કે કૃષ્ણ સર્વવ્યાપી હોઈ શકે છે, વૈકુંઠ સર્વવ્યાપી છે. પરંતુ આપણે બસ અધિકૃત પ્રક્રિયા દ્વારા તેનો સાક્ષાત્કાર કરવો પડે. દરેક વ્યક્તિ, આપણે આપણા ઘરને વૈકુંઠમાં બદલી શકીએ."
730921 - ભાષણ - મુંબઈ‎