GU/731004 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 18:05, 17 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જેવો તમારે જન્મ લેવો પડે, તમારે મરવું પણ પડે જ. જેમ કે ઓરોબિંદોએ જન્મ લીધો હતો; તે મરી ગયો. દરેક વ્યક્તિ. બ્રહ્મા પણ. તે લાંબી અવધિ અથવા નાની અવધિ હોઈ શકે. તેનો ફરક નથી પડતો. દરેક વ્યક્તિ. તે સંપૂર્ણ જ્ઞાન છે: આ જન્મ અને મૃત્યુની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું. તે ભગવદ ગીતામાં જણાવ્યું છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુદર્શનમ (ભ.ગી ૧૩.૯)."
731004 - વાર્તાલાપ - મુંબઈ‎