GU/731010 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 16:59, 28 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મન અંદર છે, બુદ્ધિ અંદર છે, આત્મા અંદર છે, અને તમારા શરીરની બહાર છે... તો આ શરીર પાંચ તત્વોનું બનેલું છે, તે પણ કૃષ્ણની શક્તિ છે, અને અંદર, મન, બુદ્ધિ અને આત્મા, તે પણ કૃષ્ણની શક્તિ છે. બે પ્રકારની શક્તિઓ: નિમ્ન અને શ્રેષ્ઠ. તેથી તેઓ બહાર અને અંદર બંને છે. બહિર અંતશ ચ ભૂતાનામ. પ્રત્યેક જીવમાં, કૃષ્ણ બહાર અને અંદર છે. તેથી આપણે બહાર અને અંદર બંનેને શુદ્ધ કરવા પડે. તે આપણું માનવ જીવન છે. માનવ જીવન એટલે શુદ્ધ થવું."
731010 - ભાષણ ભ.ગી. ૧૩.૧૬ - મુંબઈ‎