GU/731023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731023LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"ય એવાં વેત્તિ પુરુસમ પ્રક્રતિમ ચા ગુણૈહ સહ,સર્વથા વાર્તામાંનો 'પી. જો તમને પૂરતું જ્ જ્ઞાન મળ્યું હોય. . . જ્ જ્ઞાન ત્યાં ભગવદ્ ગીતા છે. ખાલી તમારે અભ્યાસ કરવો પડશે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડશે. તદ્-વિજ્ઞાનરથમ સ ગુરુમ એવા અભિગચ્છેત સરોત્રીયમ બ્રહ્મા-નીસ્થામ (મુ.ઉ. ૧.૨.૧૨).તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે ખરેખર આ વૈદિક સાહિત્યના જ્ જ્ઞાનમાં હોય, સરોત્રીયમ બ્રહ્મા-નીસ્થામ. અને આવા જ્ જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મા-નિહમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દયાતે ([[Vanisource:SB 1.2.11|શ્રી.. ૧.૨.૧૧]]). બ્રહ્મને જાણવાનો અર્થ એ છે કે માત્ર વ્યકિતગત બ્રહ્મ-જ્યોતિર નહીં, પણ પરમાત્મ અને ભગવને પણ જાણવું. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવન્ ઇતિ શબ્દયાતે જ્ જ્ઞાન છે. "|Vanisource:731023 - Lecture BG 13.24 - Bombay|731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731022 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731022|GU/731025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731025}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731023LE-BOMBAY_ND_01.mp3</mp3player>|"ય એવમ વેત્તિ પુરૂષમ પ્રકૃતિમ ચ ગુણૈ: સહ, સર્વથા વર્તમાનો અપિ. જો તમને પૂરતું જ્ઞાન હોય... ભગવદ્ ગીતામાં જ્ઞાન છે. ફક્ત તમારે અભ્યાસ કરવો પડે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડે. તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે વાસ્તવમાં આ વૈદિક સાહિત્યનું જ્ઞાન ધરાવતા હોય, શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ. અને આવા જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મ-નિષ્ઠમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે ([[Vanisource:SB 1.2.11|શ્રી.ભા. ૧.૨.૧૧]]). બ્રહ્મને જાણવાનો અર્થ માત્ર નિરાકાર બ્રહ્મ-જ્યોતિ નથી, પણ પરમાત્મા અને ભગવાનને પણ જાણવાના છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઈતિ શબ્દયતે. આ જ્ઞાન છે."|Vanisource:731023 - Lecture BG 13.24 - Bombay|731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ‎}}

Latest revision as of 04:24, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ય એવમ વેત્તિ પુરૂષમ પ્રકૃતિમ ચ ગુણૈ: સહ, સર્વથા વર્તમાનો અપિ. જો તમને પૂરતું જ્ઞાન હોય... ભગવદ્ ગીતામાં જ્ઞાન છે. ફક્ત તમારે અભ્યાસ કરવો પડે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડે. તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે વાસ્તવમાં આ વૈદિક સાહિત્યનું જ્ઞાન ધરાવતા હોય, શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ. અને આવા જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મ-નિષ્ઠમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧). બ્રહ્મને જાણવાનો અર્થ માત્ર નિરાકાર બ્રહ્મ-જ્યોતિ જ નથી, પણ પરમાત્મા અને ભગવાનને પણ જાણવાના છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઈતિ શબ્દયતે. આ જ્ઞાન છે."
731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ‎