GU/731022 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હવે પછીનું શરીર હું મારા કર્મ પ્રમાણે પ્રાપ્ત કરીશ. પણ જો તમે આ શરીરમાં, માનવ શરીરમાં, કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો, અને જો તમે કૃષ્ણ શું છે તે સમજવાનો પ્રયાસ કરો છો, તો ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), પછી આ શરીર છોડ્યા પછી, તમે બીજું ભૌતિક શરીર સ્વીકારશો નહીં. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે મનુષ્યોને કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી તેણે બીજું ભૌતિક શરીર સ્વીકારવાની જરૂર ન પડે." |
731022 - ભાષણ ભ.ગી. ૧૩.૨૩ - મુંબઈ |