GU/731023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ય એવાં વેત્તિ પુરુસમ પ્રક્રતિમ ચા ગુણૈહ સહ,સર્વથા વાર્તામાંનો 'પી. જો તમને પૂરતું જ્ જ્ઞાન મળ્યું હોય. . . જ્ જ્ઞાન ત્યાં ભગવદ્ ગીતા છે. ખાલી તમારે અભ્યાસ કરવો પડશે. તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી ભગવદ ગીતાનો પાઠ લેવો પડશે. તદ્-વિજ્ઞાનરથમ સ ગુરુમ એવા અભિગચ્છેત સરોત્રીયમ બ્રહ્મા-નીસ્થામ (મુ.ઉ. ૧.૨.૧૨).તમારે એવા ગુરુ પાસેથી શીખવું જોઈએ જે ખરેખર આ વૈદિક સાહિત્યના જ્ જ્ઞાનમાં હોય, સરોત્રીયમ બ્રહ્મા-નીસ્થામ. અને આવા જ્ જ્ઞાનનું લક્ષણ શું છે? બ્રહ્મા-નિહમ, નિશ્ચિતપણે બ્રહ્મમાં સ્થિર. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દયાતે (શ્રી.ભ. ૧.૨.૧૧). બ્રહ્મને જાણવાનો અર્થ એ છે કે માત્ર વ્યકિતગત બ્રહ્મ-જ્યોતિર જ નહીં, પણ પરમાત્મ અને ભગવને પણ જાણવું. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવન્ ઇતિ શબ્દયાતે આ જ્ જ્ઞાન છે. "
731023 - ભાષણ ભ.ગી. ૧૩.૨૪ - મુંબઈ‎