GU/731111 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:23, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે, જીવો, આપણે ભગવાનના અંશ છીએ, મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭). જીવભૂત, જીવો, બધા જ જીવો. તેઓ કૃષ્ણ, ભગવાન, ના અંશ છે. જ્યારે આપણે 'કૃષ્ણ' બોલીએ છીએ, મતલબ ભગવાન. ભગવાનને ઘણા હજારો નામો છે, પણ આ નામ મુખ્ય છે. કૃષ્ણ મતલબ 'સર્વ-આકર્ષક'. કૃષ્ણ દરેકને આકર્ષે છે. અથવા જે વ્યક્તિ દરેકને આકર્ષે છે, તે ભગવાન છે."
731111 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૬ - દિલ્લી