GU/731110b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બીજા બધા કામદારો, તેઓ જે મેળવે છે તેનાથી સંતુષ્ટ છે. વૈશ્ય, કૃષિ, જે પણ તે ઉત્પન્ન કરે છે, તે ઠીક છે. વધારાનો સમય તેઓ કૃષ્ણ ભાવનામૃત માટે બચાવે છે. આ મૂળ સિદ્ધાંત હતો, અને આ દુષ્ટ નેતાઓ, તેમણે વિચાર્યું કે તેઓ મહેનતુ નથી - જડતા છે. તેમને દારૂ આપો, તેમને માંસ આપો, તેઓ ઉત્સાહી રહેશે. તે હાલની નીતિ છે. સરળ જીવન. હવે તેમણે બદલી નાખ્યું છે - ખૂબ જ જટિલ, જટિલ જીવન, ઔદ્યોગિક જીવન, ઉગ્ર-કર્મ."
731110 - વાર્તાલાપ - દિલ્લી‎