GU/740408 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:13, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન શું છે, સૌ પ્રથમ. તેઓ હોવા જ જોઈએ નહિતો શા માટે આ પ્રશ્ન છે 'ભગવાન શું છે?' તો, ભગવાનનો સ્વભાવ શું છે, આપણું પદ શું છે, આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે, આપણું કર્તવ્ય શું છે અને જીવનનું લક્ષ્ય શું છે, આ વસ્તુઓની ભગવદ ગીતામાં ઊંડાણમાં ચર્ચા કરેલી છે. તો જો આપણે ભગવદ ગીતાને બહુ જ સરસ રીતે સમજીએ, તો તમે આખું ભગવદ વિજ્ઞાન સમજો છો."
740408 - સવારની લટાર - મુંબઈ