GU/740528 ભાષણ - શ્રીલ પ્રભુપાદ રોમમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - રોમ]]
[[Category:GU/અમૃત બિંદુ - રોમ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ તિરુપતિમાં અમૃત બિંદુ બોલે છે|740426|GU/740531 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740531}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740528SB-ROME_ND_01.mp3</mp3player>|"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ ([[Vanisource:SB 1.2.3|શ્રી.ભા. ૧.૨.૩]]). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ.

:નારાયણમ નમસ્કૃત્ય
:નારાયણમ નમસ્કૃત્ય

Latest revision as of 02:15, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્માએ નારદને શિક્ષા આપી. નારદે વ્યાસદેવને શિક્ષા આપી. વ્યાસદેવે તેમના શિષ્ય મધવાચાર્યને શિક્ષા આપી. આ રીતે આપણે પણ જવું પડે, તે જ રીતે. સૌ પ્રથમ, ગુરુને પ્રણામ કરો, જેમ તે શુકદેવ ગોસ્વામીને કરવામાં આવે છે. તમ વ્યાસ શુનુમ ઉપયામી ગુરૂમ મુનિનામ (શ્રી.ભા. ૧.૨.૩). તો પછી તેમના ગુરુ, પછી તેમના ગુરુ, તેમના ગુરુ - છેવટે કૃષ્ણ. આ પદ્ધતિ છે. કૃષ્ણ પાસે સીધા પહોંચવાનો પ્રયત્ન ના કરો, કૂદકો. તે બેકાર છે. જેમ તમે તબક્કાવાર જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંપરા પદ્ધતિ, તેવી જ રીતે, આપણે કૃષ્ણ પાસે આ તબક્કા અનુસાર જવું જોઈએ.
નારાયણમ નમસ્કૃત્ય
નરમ ચૈવ નરોત્તમમ
દેવીમ સરસ્વતીમ વ્યાસમ
તતો જયમ ઉદીરયેત
(શ્રી.ભા. ૧.૨.૪)

આ રીતે તમે ભવ્ય બનો છો."

740528 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૪ - રોમ