GU/741119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741119SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તાવમુક્ત બનવું... ધારોકે વ્યક્તિ તાવથી પીડાઈ રહ્યો છે, તો દવા આપવામાં આવે છે, અને હવે તાવ નથી - તાવ રોકાઈ જાય છે. તે પર્યાપ્ત નથી. ફક્ત તાવ જ બંધ ના થવો જોઈએ, પણ તમને શક્તિ મળવી જોઈએ, તમને ભૂખ લાગવી જોઈએ, તમારે સાધારણ જીવન હોવું જોઈએ. પછી તે રોગની પૂર્ણ સારવાર છે. તેવી જ રીતે, બ્રહ્મ-સિદ્ધયે, સાક્ષાત્કાર કરવો કે "હું આધ્યાત્મિક આત્મા છું," તે પર્યાપ્ત નથી. તમે આધ્યાત્મિક કાર્યોમાં પ્રવૃત્ત થવા જોઈએ. તે ભક્તિ છે."|Vanisource:741119 - Lecture SB 03.25.19 - Bombay|741119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૧૯ - મુંબઈ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/741117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|741117|GU/741120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|741120}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/741119SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તાવમુક્ત બનવું... ધારોકે વ્યક્તિ તાવથી પીડાઈ રહ્યો છે, તો દવા આપવામાં આવે છે, અને હવે તાવ નથી - તાવ રોકાઈ જાય છે. તે પર્યાપ્ત નથી. ફક્ત તાવ જ બંધ ના થવો જોઈએ, પણ તમને શક્તિ મળવી જોઈએ, તમને ભૂખ લાગવી જોઈએ, તમને સાધારણ જીવન મળવું જોઈએ. પછી તે રોગની પૂર્ણ સારવાર છે. તેવી જ રીતે, બ્રહ્મ-સિદ્ધયે, સાક્ષાત્કાર કરવો કે "હું આધ્યાત્મિક આત્મા છું," તે પર્યાપ્ત નથી. તમે આધ્યાત્મિક કાર્યોમાં પ્રવૃત્ત થવા જોઈએ. તે ભક્તિ છે."|Vanisource:741119 - Lecture SB 03.25.19 - Bombay|741119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૧૯ - મુંબઈ}}

Latest revision as of 07:05, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તાવમુક્ત બનવું... ધારોકે વ્યક્તિ તાવથી પીડાઈ રહ્યો છે, તો દવા આપવામાં આવે છે, અને હવે તાવ નથી - તાવ રોકાઈ જાય છે. તે પર્યાપ્ત નથી. ફક્ત તાવ જ બંધ ના થવો જોઈએ, પણ તમને શક્તિ મળવી જોઈએ, તમને ભૂખ લાગવી જોઈએ, તમને સાધારણ જીવન મળવું જોઈએ. પછી તે રોગની પૂર્ણ સારવાર છે. તેવી જ રીતે, બ્રહ્મ-સિદ્ધયે, સાક્ષાત્કાર કરવો કે "હું આધ્યાત્મિક આત્મા છું," તે પર્યાપ્ત નથી. તમે આધ્યાત્મિક કાર્યોમાં પ્રવૃત્ત થવા જોઈએ. તે ભક્તિ છે."
741119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૧૯ - મુંબઈ