GU/741117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે ફક્ત સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણ શું છે, શા માટે તેઓ અવતરિત થાય છે, તેમનું કાર્ય શું છે, તેમનું રૂપ શું છે...
જન્મ કર્મ મે દિવ્યમ
યો જાનાતી તત્ત્વત:
ત્યક્ત્વા દેહમ પુનર જન્મ
નૈતિ મામ એતિ...
(ભ.ગી. ૪.૯)

સરળ પદ્ધતિ. તમે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અમે ફક્ત શીખવાડીએ છીએ કે કૃષ્ણને કેવી રીતે સમજવા. અને જો કોઈ વ્યક્તિ સમજવા માટે ભાગ્યશાળી હશે, તો તેનું જીવન સફળ છે."

741117 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૧૭ - મુંબઈ