GU/750628b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:48, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમનો આખો સમાજ આ ડાર્વિનના સિદ્ધાંત પર આધારિત છે. ક્યાં સુધી તમે ઇતિહાસને રાખશો? શું તમે જાણો છો કે સૂર્યનો ઇતિહાસ શું છે, ક્યારે તેની રચના થઈ હતી, ક્યારે તે અસ્તિત્વમાં આવ્યો? શું ડાર્વિન સૂર્ય, ચંદ્ર, આકાશનો ઇતિહાસ આપી શકે છે? ઇતિહાસ ક્યાં છે? ઇતિહાસ છે, પણ તમારો ઇતિહાસ ક્યાં છે? તમે ફક્ત કલ્પના કરો છો, 'એક ગઠ્ઠો હતો, અને તે સૂર્ય, ચંદ્ર, માં બદલાઈ ગયો અને હું પણ આ...' આ શું છે? કેવી રીતે આ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી, તમારી સમજૂતી છે: 'એક ગઠ્ઠો હતો'. અને બીજો શું બકવાસ છે?"
750628 - સવારની લટાર - ડેનવર