GU/761126 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:26, 29 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે બહુ જ સાવચેત રહેવું જોઈએ. આપણને આ કૃષ્ણ ભાવનામૃત સમજવાની તક મળી છે. આપણે કૃષ્ણ ભાવનામૃત વગર એક ક્ષણ પણ ગુમાવવી ના જોઈએ. અવ્યર્થ કાલત્વમ (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૮-૧૯). તેની રૂપ ગોસ્વામીએ સલાહ આપેલી છે. દરેક ક્ષણ આપણે ગણવી જોઈએ, "શું મેં તે ગુમાવી દીધી છે કે ઉપયોગ કર્યો છે?" આ જીવન છે."
761126 - ભાષણ શ્રી.ભા. ૫.૬.૪ - વૃંદાવન