GU/770105 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 03:35, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક જગતમાં, 'આ પાપ છે, આ પુણ્ય છે' - આ માનસિક કલ્પના છે. બધી જ વસ્તુ પાપ છે. દ્વૈતે ભદ્રાભદ્ર સકલી સમાન. દ્વંદ્વના જગતમાં, ભૌતિક જગતમાં, આપણે કોઈ વસ્તુનું નિર્માણ કર્યું છે, 'આ સારું છે; આ ખરાબ છે', 'આ નૈતિક છે; આ અનૈતિક છે'. પણ ચૈતન્ય ચરિતામૃતના લેખક કહે છે, 'આ બધી માનસિક કલ્પનાઓ છે. દરેક વસ્તુ સમાન છે - ભૌતિક'. ભૌતિક મતલબ ખરાબ. પણ આપણે કોઈ પ્રણાલી બનાવી છે: 'આ સારું છે; આ ખરાબ છે'."
770105 - વાર્તાલાપ - મુંબઈ