GU/Prabhupada 0031 - મારા શબ્દોથી જીવો,મારા પ્રશિક્ષણ દ્વારા

Revision as of 21:37, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation 1 -- November 10, 1977, Vrndavana

પ્રભુપાદ: બે વસ્તુ છે: જીવન અને મરણ. તો જો હું મૃત્યુ પામું, તેમાં ખોટુ શું છે? અને જો મૃત્યુ છે, તે સ્વાભાવિક છે.

જયપતાકા: તમારા માટે, શ્રીલ પ્રભુપાદ, જીવિત રેહવું કે મરવું એક જ વસ્તુ છે, કારણ કે તમે દિવ્ય અવસ્થામાં છો, પણ અમારા માટે, જયારે તમે દેહ ત્યાગ કરશો તો અમે તમારા સંગથી વંચિત રહી જશું. તો અમારા માટે તે ખુબ જ દુર્ભાગ્યની વસ્તુ છે.

પ્રભુપાદ: તમે મારા શબ્દોના અનુસાર રહેજો, મારી શિક્ષા અનુસાર.