GU/Prabhupada 0458 - હરે કૃષ્ણ જપ - કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરવો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0458 - in all Languages Category:GU-Quotes - 1977 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India, Mayapur]]
[[Category:GU-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0457 - એક માત્ર અછત છે કૃષ્ણ ભાવનામૃત|0457|GU/Prabhupada 0459 - પ્રહલાદ મહારાજ બાર મહાજનો, અધિકારીઓ, માથી એક છે|0459}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|QHSwCbYbGbk|હરે કૃષ્ણ જપ - કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરવો<br />- Prabhupāda 0458}}
{{youtube_right|MhjaFYV-s8E|હરે કૃષ્ણ જપ - કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરવો<br />- Prabhupāda 0458}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:49, 6 October 2018



Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977

પ્રભુપાદ: તો જેમ નરસિંહ દેવે પ્રહલાદ મહારાજના માથાને સ્પર્શ કર્યો, તરત જ તમે પણ તે સુવિધા મેળવી શકો છો. "તે સુવિધા શું છે? કેવી રીતે? નરસિંહ દેવ અહી નથી. કૃષ્ણ અહી નથી." ના. તેઓ અહી જ છે. "તે શું છે?" નામ રૂપે કલી કાલે કૃષ્ણ અવતાર (ચૈ.ચ. આદિ ૧૭.૨૨). કૃષ્ણ તેમના નામ, કૃષ્ણ, થી હાજર છે. એવું ના વિચારો કે આ કૃષ્ણ, હરે કૃષ્ણ, આ નામ, કૃષ્ણથી અલગ છે. નિરપેક્ષ. કૃષ્ણ, કૃષ્ણના અર્ચવિગ્રહ, કૃષ્ણનું નામ, કૃષ્ણ વ્યક્તિ - બધુ જ, એક જ પરમ નિરપેક્ષ સત્ય. કોઈ ભેદ નથી. તો આ યુગમાં ફક્ત કિર્તન દ્વારા: કિર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ: પરમ વ્રજેત (શ્રી.ભા. ૧૨.૩.૫૧). ફક્ત કૃષ્ણના પવિત્ર નામનું કિર્તન અથવા જપ કરવાથી... નામ ચિંતામણી કૃષ્ણ: ચૈતન્ય રસ વિગ્રહ:, પૂર્ણ: શુદ્ધો નિત્ય મુક્ત: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). એવું ના વિચારો કે કૃષ્ણનું પવિત્ર નામ કૃષ્ણથી અલગ છે. તે પૂર્ણમ છે. પૂર્ણ: પૂર્ણમ અદ: પૂર્ણમ ઇદમ (ઇશોપનિષદ, આહવાન). બધુ જ પૂર્ણ છે. પુર્ણ મતલબ "પૂરું." અમે આ પૂર્ણતાને અમારા ઇશોપનિષદમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે વાંચ્યું છે. તો કૃષ્ણના પવિત્ર નામ પર વળગેલા રહો. તમને તે જ લાભ મળશે જે પ્રહલાદ મહારાજને મળ્યો નરસિંહ દેવની કમળ હથેળીના પ્રત્યક્ષ સ્પર્શથી. કોઈ ફરક નથી. હમેશા તેવું વિચારો, કે જેવુ તમે હરે કૃષ્ણ જપ કરો છો, તમારે જાણવું જ જોઈએ કે તમે કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરી રહ્યા છો. પછી તમને પ્રહલાદ મહારાજ જેવો જ લાભ મળશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!