GU/660219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ફક્ત અર્જુન જ નહીં, પણ આપણે દરેક હમેશા આપણા આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ભરેલા હોઈએ છીએ. અસદ ગ્રહાત.
આપણું અસ્તિત્વ બિન-અસ્તિત્વના વાતાવરણમાં રહેલું છે. પણ વાસ્તવમાં, આપણે અસ્તિત્વમાં નથી. આપણું અસ્તિત્વ શાશ્વત છે, પણ એક યા બીજી રીતે આપણે આ અસતમાં મુકાયેલા છીએ. અસત મતલબ જેનું અસ્તિત્વ નથી." |
660219-20 - ભગવદ ગીતાના પરિચય પર ભાષણ - ન્યુ યોર્ક |