GU/660304 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પવિત્ર સ્થળ પર જવાનો સાચો અર્થ છે - આધ્યાત્મિક જ્ઞાન માટે કોઈ બુદ્ધિશાળી વિદ્વાનને શોધવા. તેઓ ત્યાં રહેતા હોય છે. તેમનો સંગ કરવો, તેમની પાસેથી જ્ઞાન લેવું - તે તીર્થસ્થાન પર જવાનો હેતુ છે. કારણકે તીર્થોમાં, પવિત્ર સ્થળોમાં... જેમ કે હું, મારો રહેવાસ વૃંદાવનમાં છે. તો વૃંદાવનમાં ઘણા મહાન વિદ્વાનો અને સાધુ વ્યક્તિઓ રહે છે. તો વ્યક્તિએ આવા પવિત્ર સ્થળોએ ફક્ત પાણીમાં સ્નાન કરવા ના જવું જોઈએ."
660304 - ભાષણ - ભ.ગી. ૨.૧૧ - ન્યુ યોર્ક