GU/660307 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"બદ્ધ આત્મા અને મુક્ત આત્મા વચ્ચેનું અંતર છે કે એક બદ્ધ આત્મા ચાર રીતે અપૂર્ણ હોય છે. એક બદ્ધ આત્મા ચોક્કસ ભૂલ કરે જ છે, એક બધા આત્મા ભ્રમમાં હોય છે, એક બધા આત્માને બીજાને છેતરવાની વૃત્તિ હોય છે, અને એક બદ્ધ આત્માની ઇન્દ્રિયો અપૂર્ણ હોય છે, અપૂર્ણ ઇન્દ્રિયો. તેથી મુક્ત આત્મા પાસેથી જ્ઞાન લેવું જોઈએ." |
660307 - ભાષણ - ભ.ગી. ૨.૧૨ - ન્યુ યોર્ક |