GU/660328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સંકીર્તન કે જે હમણાં આપણે કર્યું, તે દિવ્ય ધ્વનિનું કંપન છે. આ આપણને આપણા મન પર એકત્રિત થયેલી ધૂળને સાફ કરવામાં મદદ કરશે. આખી વસ્તુ છે ગેરસમજ. આપણે, એક શુદ્ધ આત્મા તરીકે, શુદ્ધ ચેતના તરીકે, સ્વાભાવિક રીતે આ ભૌતિક દૂષણથી અળગા છીએ. પણ આપણા આ ભૌતિક વાતાવરણ સાથેના લાંબા સંગને કારણે, આપણે મન પર ધૂળનું એક મોટું, જાડું આવરણ એકત્રિત કરેલું છે. તો જેવી ધૂળ સાફ થાય છે, પછી આપણે પોતાને જોઈ શકીએ છીએ, આપણે શું છીએ." |
660328 - ભાષણ - ભ.ગી. ૨.૪૬-૪૭ - ન્યુ યોર્ક |