GU/660520 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વેદિક સાહિત્યનું નિર્માણ બદ્ધ આત્માઓના માર્ગદર્શન માટે કરવામાં આવ્યું છે. દરેક જીવ જે આ ભૌતિક જગતમાં છે તે ભૌતિક પ્રકૃતિના નિયમોથી બદ્ધ છે. અને તે અવસર છે, આ સૃષ્ટિ, અને વિશેષ કરીને આ મનુષ્ય શરીર, અવસર છે આ ભૌતિક બંધનમાથી છૂટવા માટે. અને અવસર ઊઘડે છે વિષ્ણુની સંતુષ્ટિ માટે કાર્ય કરીને." |
660520 - ભાષણ - ભ.ગી. ૩.૮-૧૩ - ન્યુ યોર્ક |