GU/660523 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો મારે આ ભૌતિક કેદમાથી છૂટવું હોય અથવા ભૌતિક અસ્તિત્વના ત્રિતાપમાથી, તો મારે પોતાને સારવાર હેઠળ મૂકવી જ પડે. જેમ કે એક રોગી માણસ ડોક્ટર પાસે જાય છે, રોગની પીડાઓમાથી મુક્તિ માટે, તેવી જ રીતે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ત્રિતાપથી યુક્ત આપણું ભૌતિક અસ્તિત્વ... જો આપણે વાસ્તવમાં આપણા સુખ માટે સચેત હોઈએ, તો આપણે આ દુ:ખોનું કાયમી નિરાકરણ કરવું જ જોઈએ. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે." |
660523 - ભાષણ - ભ.ગી. ૩.૧૩-૧૬ - ન્યુ યોર્ક |