GU/660525b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો જ્યાં સુધી યજ્ઞનો પ્રશ્ન છે, આપણે આ યજ્ઞ કરી શકીએ છીએ, સંકીર્તન યજ્ઞ. તે બહુ મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ, ઘરે અથવા અહિયાં... તે શું છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે તે સૌથી ઓછો ખર્ચાળ યજ્ઞ છે. કોઈ પણ તે કરી શકે છે." |
660525 - ભાષણ - ભ.ગી. ૩.૧૬-૧૭ - ન્યુ યોર્ક |