GU/660525 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"નાસ્તિક સમાજની રચના કરીને આપણે ખુશ નથી. આપણે સુખી નથી, જેમ કે તે જ રીતે, પેટને ભોજન પૂરું ના પાડીને, આપણે ખુશ હોવાનું વિચારીએ છીએ. ના, તે ના થઈ શકે. જો શરીરની ઇન્દ્રિયોને, શરીરના ભાગોને ખુશ થવું હોય, તો, તેમણે પેટને ભોજન પૂરું પાડવું પડે. તેવી જ રીતે, જો તમારે આ જગતમાં ખુશ થવું હોય, તો યજ્ઞ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી." |
660525 - ભાષણ - ભ.ગી. ૩.૧૬-૧૭ - ન્યુ યોર્ક |