GU/660827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ દુનિયા વિકૃત પ્રતિબિંબ છે. અને કારણકે તે વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, તેથી તે એટલું સરસ લાગે છે કે તે વાસ્તવમાં હકીકત છે. તેને ભ્રમ કહેવાય છે. પણ જો આપણે તે સમજીએ કે, "તે કામચલાઉ છે, મારે આસક્ત ના થવું જોઈએ. તે કામચલાઉ છે. મારી આસક્તિ વાસ્તવિકતા સાથે હોવી જોઈએ અને ખોટી વસ્તુ સાથે નહીં,"... તો વાસ્તવિકતા કૃષ્ણ છે. આ પણ વાસ્તવિકતા છે, પણ કામચલાઉ. તો આપણે પોતાને કામચલાઉ વસ્તુમાથી વાસ્તવિકતા તરફ લઈ જવી પડે." |
660827 - ભાષણ - ભ.ગી. ૫.૭-૧૩ - ન્યુ યોર્ક |