GU/660812 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વેદિક સાહિત્ય પ્રમાણે માનવ સમાજના ચાર વિભાજનો છે: બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ. બ્રહ્મચારી મતલબ વિદ્યાર્થી જીવન, મોટે ભાગે. અને ગ્રહસ્થ મતલબ જે પારિવારિક જીવનનું નેતૃત્વ કરી રહ્યા છે, વિદ્યાર્થી જીવન પછી. અને વાનપ્રસ્થ મતલબ નિવૃત્ત જીવન. અને સન્યાસ મતલબ વૈરાગ્ય જીવન. તેમને દુનિયાના કાર્યો સાથે કોઈ લેવા દેવા નથી. તો માનવ સમાજના આ ચાર સ્તરો છે." |
660812 - ભાષણ - ભ.ગી. ૪.૨૪-૩૪ - ન્યુ યોર્ક |