GU/660904 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યાં સુધી મને મારો શારીરિક ખ્યાલ છે, જ્યારે હું કહું છું 'હું પોતે', હું મારા શરીર વિશે વિચારું છું. જ્યારે હું આ જીવનના શારીરિક ખ્યાલને લાંઘી જઈશ, ત્યારે હું વિચારીશ કે 'હું મન છું'. પણ વાસ્તવમાં, જ્યારે હું સાચા અધ્યાત્મિક સ્તર આવીશ, તો 'હું' મતલબ 'હું શુદ્ધ આત્મા છું'." |
660904 - ભાષણ - ભ.ગી. ૬.૪-૧૨ - ન્યુ યોર્ક |