GU/660914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ પણ વ્યક્તિ કૃષ્ણ જેટલા વિખ્યાત ના હોઈ શકે. આખી દુનિયામાં તેઓ વિખ્યાત છે, અને ભારતની શું વાત કરવી? પૂર્ણ ખ્યાતિ. તેવી જ રીતે, પૂર્ણ શક્તિ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સૌંદર્ય, પૂર્ણ જ્ઞાન... જરા જુઓ, ભગવદ ગીતા. તે કૃષ્ણ દ્વારા બોલાયેલું હતું. કોઈ સમાંતર નથી, અને ભગવદ ગીતાની કોઈ પ્રતિસ્પર્ધા નથી. તે આવું જ્ઞાન છે. તમે જોયું? પૂર્ણ જ્ઞાન. તો જે વ્યક્તિ આ બધી છ વસ્તુઓ પૂર્ણતામાં ધરાવે છે, તે ભગવાન છે. આ ભગવાનની વ્યાખ્યા છે. પૂર્ણ શક્તિ, પૂર્ણ સૌંદર્ય, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ ઐશ્વર્ય, અને પૂર્ણ વૈરાગ્ય."
660914 - ભાષણ - ભ.ગી. ૬.૩૨-૪૦ - ન્યુ યોર્ક