GU/661002 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કોઈ પ્રકાશ હોય છે, તે પ્રકાશ પણ કૃષ્ણ છે. મૂળ જ્યોતિ છે બ્રહ્મજ્યોતિ. તે આધ્યાત્મિક આકાશમાં છે. આ ભૌતિક આકાશ ઢંકાયેલું છે; તેથી આ ભૌતિક આકાશનો સ્વભાવ છે અંધકાર. હવે, રાત્રે આપણે આ ભૌતિક જગતના મૂળ સ્વભાવનો અનુભવ કરીએ છીએ. કૃત્રિમ રીતે, તે સૂર્ય, અથવા ચંદ્ર, અથવા વીજળી દ્વારા પ્રકાશિત છે. નહિતો, તે અંધકાર છે. તો આ રોશની ભગવાન છે."
661002 - ભાષણ - ભ.ગી. ૩.૨૧-૨૫ - ન્યુ યોર્ક