GU/661007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ શરીરની ચાર જરૂરિયાતો હોય છે: આપણે કઈક ખાવું જ પડે; આપણે આરામ કરવો પડે, થોડાક સમય માટે ઊંઘવું પડે; આપણે શત્રુના આક્રમણ સામે પોતાનું રક્ષણ કરવું જ પડે; અને આપણને મૈથુન જીવન માટે પણ સુવિધા હોવી જોઈએ. આ ચાર વસ્તુઓની જરૂર છે આ શરીરને જાળવવા. પણ જે વ્યક્તિ પોતાને આ ભૌતિક બંધનમાથી મુક્ત કરવા જઈ રહ્યો છે, તે આનો વધારે પડતો ઉપયોગ ના કરી શકે. તેને નિયંત્રણ કરવું જ જોઈએ." |
661007 - ભાષણ - ભ.ગી. ૭.૧૧-૧૬ - ન્યુ યોર્ક |