GU/661104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવાન ચૈતન્યનો મત છે કે કારણકે બધી જ વેદિક આજ્ઞાઓ, યજ્ઞો, તે આ યુગમાં કરવા શક્ય નથી... તે બહુ જ મુશ્કેલ છે. આ વિધિઓ અને કર્મકાંડો કરવા માટે કોઈ નિષ્ણાત નેતા નથી. તેથી, આ હરે કૃષ્ણનો સ્વીકાર કરો. આનો સ્વીકાર કરો. કર્મકાંડોની કોઈ જરૂર નથી. કોઈ ખર્ચાની જરૂર નથી. ફક્ત ભગવાનને તમારી જીભ આપો, અને ભગવાનને તમારા કાન આપો. કીર્તન કરતાં જાઓ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, અને તે તમારા આધ્યાત્મિક વિકાસની પૂર્તિ કરશે." |
661104 - ભાષણ - ગોવર્ધન પુજા મહોત્સવ - ન્યુ યોર્ક |