GU/661115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે લોકો કૃષ્ણની, અથવા પરમ ભગવાનની, ભક્તિમય સેવામાં છે, તેઓ આ ભૌતિક જગતના કોઈ પણ ગ્રહોમાં રુચિ નથી રાખતા. શા માટે? કારણકે તેઓ જાણે છે. કોઈ પણ ગ્રહ પર તમે પોતાને પહોંચાડી શકો છો, તમે ત્યાં જઈ શકો છો, પણ ભૌતિક અસ્તિત્વના ચાર સિદ્ધાંતો ત્યાં છે જ. તે શું છે? જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થા. કોઈ પણ ગ્રહ પર તમે જાઓ. તમારી જીવન અવધિ આ પૃથ્વી કરતાં ઘણી, ઘણી વધુ હોઈ શકે છે, પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ તો છે જ." |
661115 - ભાષણ - ભ.ગી. ૮.૧૨-૧૩- ન્યુ યોર્ક |