GU/661201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કોઈ પણ વ્યક્તિ ભગવાનની સમાન ના થઈ શકે. તેથી આપણે, ભગવાન બન્યા વગર અથવા ભગવાનને વ્યક્તિગત રીતે પોતાની તુચ્છ અને અપૂર્ણ ઇન્દ્રિયોથી સમજ્યા વગર, વધુ સારું છે કે આપણે વિનમ્ર બનીએ. જ્ઞાને પ્રયાસમ ઉદપાસ્ય (શ્રી.ભા. ૧૦.૧૪.૩). બસ આ એક ટેવ, મૂર્ખ ટેવ, ને છોડી દો, કે "હું ભગવાનને જાણી શકું છું." ફક્ત વિનમ્ર બની જાઓ અને અધિકારીઓ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરો. સન્મુખરિતામ. અધિકારી કોણ છે? અધિકારી કૃષ્ણ, અથવા ભગવાન છે, અથવા તેમના પ્રતિનિધિ." |
661201 - ભાષણ - ભ.ગી. ૯.૧૫ - ન્યુ યોર્ક |