GU/661222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પરમ ભગવાન દ્વારા ઘણી બધી રીતે બતાવવામાં આવતી શક્તિઓની ગણતરી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણકે આપણે કોઈ વસ્તુ સમજાવી નથી શકતા, આપણે આખી વસ્તુને નકારી દઈએ છીએ. 'શૂન્ય છે. શૂન્ય.' કારણકે મારૂ મન, મારી બુદ્ધિ, એટલી દૂર નથી જઈ શકતી, આપણે કહીએ છીએ, 'કદાચ, લગભગ તે આના જેવુ હશે'. તો આ બધા માનસિક તર્કો છે." |
661222 - ભાષણ - ભ.ગી. ૯.૨૪-૨૬ - ન્યુ યોર્ક |