GU/670104b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ બધા ગોપાળો અને ગાયો અને બધુ જ, તે કૃષ્ણની શક્તિનો વિસ્તાર છે. તે આધ્યાત્મિક છે. જેમ કે આપણે કૃષ્ણની તટસ્થ શક્તિનો વિસ્તાર છીએ અને પદાર્થ કૃષ્ણની ઊતરતી ભૌતિક શક્તિનો વિસ્તાર છે, તેવી જ રીતે, આધ્યાત્મિક જગતમાં આ બધુ - કૃષ્ણ, ગોપાળો, ગાયો, અને બધુ જ - તે તેમની આધ્યાત્મિક શક્તિનો વિસ્તાર છે." |
670104 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૧.૧૩-૪૯ - ન્યુ યોર્ક |