GU/670115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે જ્યાં ..., જ્યાં પણ સૂર્યપ્રકાશ હોય ત્યાં અંધકાર હોઈ શકતો નથી. તે એક તથ્ય છે. તમે એવું ના કહી શકો કે "ઓહ, સૂર્યપ્રકાશ અને અંધકાર, એક સાથે તેઓ અસ્તિત્વમાં છે." ના. વાસ્તવમાં ખુલ્લા સૂર્યપ્રકાશમાં અંધકાર ન હોઈ શકે. તેવી જ રીતે, જેવા તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, આ ભૌતિક વિશ્વ શું છે તે સમજવાનો કોઈ અંધકાર ન હોઈ શકે. આનો અર્થ એ છે કે જેમ તમે કૃષ્ણ ભાવનમૃતમાં વધુ પ્રગતિ કરો છો, તમે તેટલું જ આ ભૌતિક જગતની પ્રકૃતિને વધુ સમજો છો."
670115 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૨૭-૩૧ - ન્યુ યોર્ક‎