GU/670116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ મૂળ સૂર્ય છે; તેથી જ્યા પણ કૃષ્ણ ઉપસ્થિત છે ત્યા કોઈ પણ અજ્ઞાન અથવા ભ્રમ ના હોઈ શકે. અંધકારની સરખામણી અજ્ઞાન, ભ્રમ, નિદ્રા, આળસ, નશો, પાગલપન સાથે કરવામાં આવી છે; આ બધો અંધકાર છે. જે વ્યક્તિ અંધકારના ગુણમાં હોય છે, આ વસ્તુઓ તે વ્યક્તિમાં જોવા મળશે: ઘણો બધો ઊંઘતો, આળસુ, અજ્ઞાની. બિલકુલ ઊલટું, ઊલટું છે જ્ઞાન. તો આને અંધકાર કહેવાય છે. તો જો વ્યક્તિ વાસ્તવમાં કૃષ્ણ ભાવનામૃતમાં છે, આ ગુણો તે વ્યક્તિમાં જોવા નહીં મળે. આ કૃષ્ણ ભાવનામૃતમાં વિકાસની કસોટી છે."
670116 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧-૩૩ - ન્યુ યોર્ક