GU/670120b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યા સુધી મુક્તિની વાત છે, ભક્તિ વિના, ભક્તિમય સેવા વિના કોઈને મુક્તિ મળી શકે નહીં. ભક્તિ વિના, અથવા ભગવાનના પ્રેમ પ્રાપ્ત કર્યા વગર... તે શ્રીમદ-ભાગવતમનો ચુકાદો છે. જ્યાં સુધી કોઈ જીવ પરમ પુરષોત્તમ ભગવાનને આત્મસમર્પણ કરતો નથી, ત્યાં સુધી આ ભૌતિક જગતમાંથી મુક્તિનો કોઈ પ્રશ્ન જ નથી." |
670120 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૧૯-૩૦ - સાન ફ્રાન્સિસ્કો |