GU/670121 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧)". કે "આ યુગમાં આ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ,રામ રામ, હરે હરે," - હરેર નામ, ભગવાનના પવિત્ર નામના કીર્તન કર્યા વગર આત્મ-સાક્ષાત્કારનો અન્ય કોઈ ઉપાય નથી. તો હાલના પતિત યુગને ધ્યાનમાં રાખીને, ભગવાન એટલા દયાળુ છે કે તેઓ પોતાને ધ્વનિ, ધ્વનિ કંપન, તરીકે રજૂ કરે છે, જે દરેક વ્યક્તિ તેની જીભ દ્વારા બોલી શકે છે અને સાંભળી શકે છે, અને ભગવાન ત્યાં હાજર છે." |
670121 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૨૯ - સાન ફ્રાન્સિસ્કો |