GU/670209b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ઉદ્દેશ્ય એ છે કે જેઓ બુદ્ધિશાળી છે, તેઓ આધ્યાત્મિક ગુરુ પાસેથી શિક્ષા ગ્રહણ કરે છે - તેઓ જે કાંઈ પણ કહે છે - વ્યક્તિએ કોઈ પણ ફેરફાર વગર તે આજ્ઞાનો અમલ કરવો પડે છે. તે તેને સંપૂર્ણ (સિદ્ધ) બનાવશે. વિવિધ શિષ્યો માટે જુદી જુદી આજ્ઞા હોઈ શકે છે, પરંતુ શિષ્યે આધ્યાત્મિક ગુરુની આજ્ઞાને તેના જીવન તરીકે ગ્રહણ કરવી જોઈએ: "અહીં છે, આજ્ઞા. તો ચાલ હું તેને કોઈ પણ ફેરફાર વગર પૂર્ણ કરું." તે તેને સંપૂર્ણ (સિદ્ધ) બનાવશે." |
670209 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૭૭-૮૧ - સાન ફ્રાન્સિસ્કો |